જીવનનો સેતુ : સંવાદ ! અર્થપૂર્ણ સંવાદથી જ થાય છે સંબંધની શરૂઆત...! By ઉત્કર્ષ ટ્રસ્ટ

Utkarsh Trust

Utkarsh Trust

29,379 views

🌺 ગણેશ ચતુર્થીના પાવન પર્વે શ્રી ગણેશજીના શુભ આશિષ સાથે 🙏

Timeline of Program :
00:02 : Deep Prajvalan – Lighting of Lamp
00:46 : Preface by Ms. Rekha  Adhwaryu (Founder Of Utkarsh Trust)
03:50 Ms. Devanshi Joshi – Balance Life in Digital Era
29:40 : Comments by Ms. Rekha Adhwaryu
33:04 : Mr. Ram Mori – Garbhsanskar
01:11:26 : Mr. Dipak Taraiya ‘Uddipak’ – Healthy & Meaningful Relationships for Youth and Couples
02:06:50 : Q & A
02:16:05 : Honoring Guests and Book Launch ….“ Jivan Setu Sampark Pustika “


🌿 જીવનનો સેતુ : સંવાદ! 🌿 અર્થપૂર્ણ સંવાદથી જ થાય છે સંબંધની શરૂઆત...!

ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સુંદર પહેલમાં સંબંધ • સંસ્કાર • સમજણને કેન્દ્રમાં રાખીને યુવાનો અને પરિવારો સાથે અર્થપૂર્ણ સંવાદ સર્જાયો. ❤️

🎤 દેવાંશી જોશી | રામ મોરી | દીપક તારિયા
ત્રણેય વક્તાઓએ પોતાના વિચારો દ્વારા સૌને પ્રેરિત કર્યા.

દેવાંશી જોષી
‘જમાવટ’નાં સંસ્થાપક, પ્રખ્યાત પત્રકાર,
અને સામાજિક મુદ્દાઓનો નિર્ભીક અવાજ
વિષય :
‘કિશોરી જાગૃતિ, માનસિક આરોગ્ય અને ડિજિટલ યુગમાં સંતુલિત જીવન’

રામ મોરી
નેશનલ એવોર્ડ વિજેતા લેખક, નવલકથાકાર, સ્ક્રીનરાઇટર
વિષય :
‘ભારતીય પુરાણોમાં ગર્ભસંસ્કાર’

દીપક તેરૈયા ‘ઉદીપક’
તાલીમકાર, શિક્ષણવિદ્ અને લાઇફકોચ ડાયરેક્ટર, ઉદીપક ટ્રેનિંગ સોલ્યુશન્સ
વિષય :
‘પરિણીત નવયુગલો માટે સ્વસ્થ
અને સંવાદપૂર્ણ સંબંધો!’

📖 આ પ્રસંગે ‘સંવાદ કનેક્ટ – જીવન સેતુ સંપર્ક પુસ્તિકા’નું વિમોચન પણ કરવામાં આવ્યું — જરૂરિયાતના સમયે યોગ્ય માર્ગદર્શન અને સહાય સુધી પહોંચવાનું એક અર્થપૂર્ણ સેતુ.

આ કાર્યક્રમને મળેલો પ્રેમ, સહકાર અને ઉત્સાહભર્યો પ્રતિસાદ અમારા માટે ખૂબ જ પ્રેરણાદાયી રહ્યો. 🙏

કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ વક્તાઓ, મહાનુભાવો, સહયોગીઓ, મીડિયા મિત્રો અને ખાસ ઉત્કર્ષ પરિવાર નો હૃદયપૂર્વક આભાર. 🌸

#ગણેશચતુર્થી #શ્રીગણેશ #જીવનનોસેતુ #સંવાદ #સંવાદકનેક્ટ #UtkarshTrust #relationships  #sanskar  #understanding  #meaningfulconnections #devanshijoshi #jamawat #raammori #rammori #DeepakTeraiya_उद्दीपक #DeepakTeraiya #ahmedabad