Advaita Vedanta - Kevaladvaita Explained Deeply… The importance of Adi Shankaracharya can be understood.
Here for this Video, The best question arises,
If Jiva and Bhagwan are ultimately one, then why do we experience ourselves as separate? Where does this sense of “I” end and where does the divine actually begin?
After exploring the life, gurus, disciples and Bharat Bhraman of Jagadguru Adi Shankaracharya in Part 1, this Part 2 conversation with Dr. Gautam Patel takes us deeper into his philosophy, writings and teachings.
Before going through this video about Kevaladvaita… you can also have look at our first episode
Part 1:- ભગવાન અને જીવ વચ્ચે ખરેખર કેટલું અંતર છે? ...
આદિ શંકરાચાર્યજીના Kevaladvaita અને Advaita Vedantaમાં જીવ, જગત અને બ્રહ્મને કેવી રીતે સમજાવવામાં આવ્યા છે? “જીવ અને શિવ એક જ છે” આ વિચારનો સાચો અર્થ શું છે? અને “Aham Brahmasmi”, “Tat Tvam Asi”, “Prajnanam Brahma” તથા “Ayam Atma Brahma” જેવા ચાર Mahavakya આપણને શું સમજાવે છે?
આ Podcastમાં Dr. Gautam Patel આદિ શંકરાચાર્યજીના Ved Bhashyas, Prakarana Granthas અને Stotra Sahitya વિશે પણ વિસ્તૃત રીતે વાત કરે છે. સાથે સમજાવે છે Brahma Satyam Jagan Mithyaનો મૂળ અર્થ, આત્મજ્ઞાનની યાત્રામાં Guruનું મહત્ત્વ અને શાસ્ત્રોમાં દર્શાવાયેલા Sadhana Chatushtaya જેવા સાધનો અને યોગ્યતાઓ.
Sanatana Dharma અને Indian Philosophyની વિશાળ પરંપરામાં અલગ-અલગ આચાર્યોએ જીવ, જગત અને બ્રહ્મના સંબંધને સમજાવવા વિવિધ દર્શનો આપ્યા છે Shuddhadvaita, Vishishtadvaita, Dvaita અને Dvaitadvaita. આ સંવાદમાં Vedas, Upanishads અને ભારતીય તત્ત્વદર્શન સાથે જોડાયેલી આ વિશાળ પરંપરાની પણ એક ઝલક મળે છે.
માનવ જન્મ કેમ દુર્લભ છે? શાસ્ત્રો આત્મજ્ઞાન વિશે શું કહે છે? અને આપણે વર્ષોથી સાંભળતા આવેલા “હું બ્રહ્મ છું” તથા “બ્રહ્મ સત્ય, જગત મિથ્યા” જેવા વાક્યોનો સાચો અર્થ શું છે?
Adi Shankaracharyaના દર્શન, Sanatan Dharma, Vedas, Upanishads અને Sanskrit Literatureને વધુ ઊંડાણથી સમજવા માટે સાંભળો આ વિશેષ Gujarati Podcast with Dr. Gautam Patel.
Adi Shankaracharya, Advaita Vedanta, Aham Brahmasmi, Sanatan Dharma, Gujarati Podcast, Bhagavad Gita
Timestamps
00:00 - કેવલાદ્વૈત સિદ્ધાંત શું છે?
5:00 - with Dr.Gautam Patel
7:54 - ગુરુનું મહત્ત્વ
15:29 - જુદા જુદા સિદ્ધાંતો
18:57 - સાધન ચતુષ્ટય
21:26 - ब्रह्म सत्यं जगत् मिथ्या |
23:20 - વૈરાગ્ય
32:25 - ષટ્ સંપત્તિ
40:00 - માણસની વ્યાખ્યા શું?
50:00 - સત્ ચિત્ આનંદ સ્વરુપ
53:00 - મન - બુદ્ધિ - અહંકાર - ચિત્ત
59:05 - ચાર મહાવાક્યો
1:06:00 - ઈશ્વર શરણ
1:11:01 - Self Realization
1:15:40 - વિરોધાભાસ
1:20:07 - ભક્તિ એટલે શું?
1:25:25 - ભાગવત્ પુરાણ અને ભક્તિ
1:30:11 - અદ્વૈત આજના સમયમાં કેવી રીતે ઉપયોગી બને?
1:34:07 - જો શંકરાચાર્ય ન હોત તો
1:37:24 - ભારત અને ભારતીયતા
#AdiShankaracharya #AdvaitaVedanta #JalsoPodcasts #GujaratiPodcast #sanatandharma