એકદમ સોફ્ટ અને ગરમા ગરમ મેથીના ગોટા અને બેસનની કઢી બનવવાની રીત | Methi Na Gota Recipe With Kadhi

Kailash Food

Kailash Food

67,067 views

આજે આપણે બનાવવાના છીએ એકદમ સોફ્ટ, ફૂલેલા અને ગરમા ગરમ મેથીના ગોટા સાથે ટેસ્ટી બેસનની કઢી ke ચટણી. આ પરંપરાગત ગુજરાતી નાસ્તો ચોમાસામાં અને સાંજની ચા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જો તમે પણ બજાર જેવા મેથીના ગોટા કે ભજીયા ઘરે બનાવવાની સરળ અને પરફેક્ટ રીત શોધી રહ્યા છો, તો આ વિડિયો જરૂર જુઓ.

👉 આ વિડિયોમાં શીખશો:
✔️ મેથીના ગોટા સોફ્ટ અને ફૂલેલા બનાવવાની રીત
✔️ ગોટાનું પરફેક્ટ ખીરું બનાવવાની ટિપ્સ
✔️ ટેસ્ટી બેસનની કઢી બનાવવાની સંપૂર્ણ રીત
✔️ ક્રિસ્પી અને સોફ્ટ ગોટા માટે ખાસ ટિપ્સ

જો વિડિયો ગમે તો 👍 Like, Share અને Channel Subscribe કરવાનું ભૂલતા નહીં.

#MethiNaGota #MethiGotaRecipe #GujaratiRecipe #GujaratiSnacks #BesanKadhi #KadhiRecipe #TeaTimeSnacks #MonsoonRecipe