ભીંડા ની કઢી | એકદમ સરળ અને સ્વાદિષ્ટ ગુજરાતી રેસીપી | Bhinda Ni Kadhi

@priyankavlog

@priyankavlog

39,612 views

આજે બનાવીએ છીએ એકદમ સ્વાદિષ્ટ અને સરળ ભીંડા ની કઢી 😋
ઘરે સરળ સામગ્રીથી બનતી આ કઢી રોટલી, ભાખરી કે ભાત સાથે ખૂબ જ સરસ લાગે છે. ❤️

તમને મારી આ રેસીપી ગમે તો વીડિયો Like 👍, Share અને Channel Subscribe 🔔 કરવાનું ભૂલતા નહીં.

કમેન્ટમાં જરૂર જણાવજો કે તમને ભીંડા ની કઢી કેવી લાગી. ❤️



#ભીંડાનીકઢી #BhindaNiKadhi #GujaratiRecipe #GujaratiFood #KadhiRecipe #BhindiRecipe #IndianFood #HomeCooking #EasyRecipe #VillageFood #FoodLover