મેં ૧૯૭૦ માં મેરેહુજૂર અને આરાધના ગેલેક્સી માં જોઈ હતી ત્યારે હું રાજકોટમાં અભ્યાસ કરતો હતો. રશ્મિકાંતભાઈ, પરિવર્તન એ કુદરતનો નિયમ છે. સમય સમય નું કામ કરેછે. મુલાકાત બદલ ખૂબ ખૂબ આભાર.
1971 માં ગેલેક્સી સિનેમા માં ખૂબ જ ફિલ્મો જોયેલી છે. આને પાળી નાખવાથી મને ખૂબ જ દુઃખ થયું છે. ગુજરાતમાં રાજકોટની ગેલેક્સી નો પહેલો નંબર હતો. આના જેવું એર કન્ડિશન જોરદાર એકેય સિનેમા નહોતું. ઉનાળામાં શિયાળા જેવો અનુભવ થતો હતો.