USA માં Trump નો મોટો નિર્ણય: Voter List Audit થી 1 Million Indian-Americans પર અસર?

India News Gujarat

India News Gujarat

58,120 views

USA માં Trump નો મોટો નિર્ણય: Voter List Audit થી 1 Million Indian-Americans પર અસર?

United States (USA) માં President Donald Trump Administration દ્વારા Voter Roll Verification Drive અને Voter List Audit શરૂ કરવામાં આવ્યું છે. આ નિર્ણયને કારણે USA માં રહેતા અંદાજે 1 Million (10 લાખ) Indian-American Voters પર અસર પડી શકે છે. આ Audit Drive નો મુખ્ય હેતુ Voter Records Review કરવા, Citizenship Eligibility Check કરવી અને Inaccurate અથવા Outdated Registrations ને લિસ્ટમાંથી દૂર કરવાનો છે. US Elections માં Election Integrity અને Voting Rules ને લઈને હાથ ધરાયેલી આ શંકાસ્પદ તપાસને કારણે Indian Community માં ભારે સળવળાટ જોવા મળી રહ્યો છે.

#usa #trump #voterlistaudit #indianamericans #uselection #citizenship #voterroll #breakingnews #gujaratinews #worldnews #latestnews #indianewsgujarat #gujaratnews #todaygujratinews

Please Visit For More Information :-
website : https://indianewsgujarat.com
Facebook: Facebook: InGujarati
YouTube : indianewsgujarat
Twitter: Twitter: in_gujarati
Instagram: https://www.instagram.com/ingujarati/...