અમારી તે રાધા ઝાંઝર # ભજન # new bhajan @ latest bhajan 2023નીચે લખેલ છે 👇

Sitaram bhajan mandal official( સીતારામ ભજન મંડળ )

Sitaram bhajan mandal official( સીતારામ ભજન મંડળ )

1,664 views

#gujarati #bhajan #દેશીકીર્તન #sitaram #bhajanmandal #kirtan #newbhajan2023 #vadodara #mahakali


અમારી તે રાધા એકદમ નવુ ભજન ॰ ગુજરાતી ભજન
- ‪@Varshaben_Pitroda‬

અમારી તે રાધા ઝાંઝર વિનાની રૂંવે વેવાણ
અમારો તે કાનો ઝાંઝર લઇએ આવશે રાધા ને પેરાવશે મોકલો વેવાણ મોકલો રૂમ જુમ ચાલશે મોકલો વેવાણ
અમારી તે રાધા હાર વિનાની રૂંવે વેવાણ
અમારો તે કાનો હાર લઇએ આવશે રાધા ને પેરાવશે મોકલો વેવાણ મોકલો
અમારી તે રાધા કંગન વિનાની રૂંવે વેવાણ
અમારો તે કાનો કંગન લઇએ આવશે રાધા ને પેરાવશે મોકલો વેવાણ મોકલો
અમારી તે રાધા દામણી.....
અમારો તે કાનો દામણી...
અમારી તે રાધા નથણી...
અમારો તે કાનો નથણી...
અમારી તે રાધા પોચા....
અમારો તે કાનો પોચા....
અમારી તે રાધા પટોળા....
અમારો તે કાનો જામનગર જાશે પટોળા લઇ આવશે રાધા ને પેરાવશે મોકલો વેવાણ
અમારી તે રાધા ચણિયાચોળી...
અમારો તે કાનો સુરત જાશે ચણિયાચોળી લાવશે રાધા..
અમારી તે રાધા અછોડા...
અમારો તે કાનો અછોડા...
અમારી તે રાધા બાજુ બંધ..
અમારો તે કાનો બાજું બધ..
અમારી તે રાધા એરીંગ...
અમારો તે કાનો એરીંગ...
અમારી તે રાધા વીંટી...
અમારો તે કાનો વીંટી...
અમારી તે રાધા મંગળ સૂત્ર...
અમારો તે કાનો મંગળ સૂત્ર...
અમારી તે રાધા સેલા...
અમારો તે કાનો સેલા..
અમારી તે રાધા જુમર કુરતી...
અમારો તે કાનો જુમર કુરતી...
અમારી તે રાધા ચુદડી...
અમારો તે કાનો ચુદડી...
અમારીતે રાધામોજડી...
અમારો તે કાનો મોજડ લઇ આવશે રાધા ને પેરાવશે મોકલો વેવાણ..
       🙏🏻જય સીતા રામ 🙏🏻