મનઃ ચેતના ચિત્ત એ એક જ છેઃ જ્યાં સુધી હોવાપણું છે અસ્તિત્વ ધરાવે છેઃ ત્યાં સુધી ચેતના અલગ છેઃ પ્રથમ મહત્તત્ત્વ એટલે અલગ અહંકાર જ્યાં થીં અલગાવ અલગ થયું છે પછી પાંચ તનમાત્રા રુપ' રસ' શબ્દ' સ્પર્શ' ગંધ' પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મન્દ્રિયો એક ઉભય ઈન્દ્રિય મનઃ જ્યાં ચેતના શૂન્ય થીં પાર થય જાય ત્યાં જો હેં સો હેં "સો" તત્વમસિ તત્વ--તે અસી "સે" જે સે તેં છેઃ શબ્દ પાર હેં સાયબો અક્ષર આદ અનાદ કા અક્ષરાતિત ઓળખાય
દાદા, મને એવું લાગેછે કે - આપે સાધના ઉપર ભાર મૂક્યો છે . તો આજકાલ કેટલી બધી સાધના કેટલાય સાધુ કરાવે છે જેમકે વિપ્ષના, ચક્ર સાધના. અઘોરી સાધના , શ્રી વિદ્યા સાધના વગેરે વગેરે. તો આપ સાધના વીસે સાચું માર્ગદર્શન કરવા કૃપા કરો… સાધના શબ્દ સાંભળ્યા પછી આનંદ માં આવી જાવ પણ સાચી સાધના કઈ?
જ્યાં સુધી હોવાપણું છે અસ્તિત્વ ધરાવે છેઃ
ત્યાં સુધી ચેતના અલગ છેઃ
પ્રથમ મહત્તત્ત્વ એટલે અલગ અહંકાર જ્યાં થીં અલગાવ અલગ થયું છે
પછી પાંચ તનમાત્રા રુપ' રસ' શબ્દ' સ્પર્શ' ગંધ' પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મન્દ્રિયો એક ઉભય ઈન્દ્રિય મનઃ
જ્યાં ચેતના શૂન્ય થીં પાર થય જાય ત્યાં જો હેં સો હેં "સો"
તત્વમસિ તત્વ--તે અસી "સે" જે સે તેં છેઃ
શબ્દ પાર હેં સાયબો અક્ષર આદ અનાદ કા અક્ષરાતિત ઓળખાય