'Isudan નોતરું આપશે તો...' AAP ના દુષ્કાળનાં ધરણાં વિશે Pal Ambaliya એ શું કહ્યું?

BBC News Gujarati

BBC News Gujarati

55,961 views

#IsudanGadhvi #AAP #PalAmbaliya #Congress #Farmer #Agriculture

ગુજરાત કિસાન કૉંગ્રેસના ચૅરમૅન પાલભાઈ આંબલિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી. જેમાં તેમણે ગુજરાત સરકાર રાજ્યના કેટલા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા જોઈએ અને શા માટે કરવા જોઈએ, તેના વિશે વાત કરી હતી.

આ સિવાય આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઇસુદાન ગઢવી દેવભૂમિ દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ સાથે તા. 29 ઑગસ્ટથી અનિશ્ચિતકાલીન ધરણાં ઉપર બેઠાં છે.

ત્યારે આંબલિયાએ આપના આ ઉપક્રમ વિશે પણ પ્રતિક્રિયા આપી હતી. ખેડૂતો તથા ગુજરાતમાં કૃષિની સ્થિતિ વિશે પાલભાઈ આંબલિયાએ બીજું શું કહ્યું, જુઓ આ વીડિયોમાં.

રિપોર્ટ: તેજસ વૈદ્ય
શૂટ-ઍડિટ: પવન જયસ્વાલ


બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો  https://whatsapp.com/channel/0029Vaaw...

Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...

તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati