પડધરીથી આરપારની લડાઈ ! ખેડૂતોના હક માટે પાલભાઈ અન્ર મુન્નાભાઈની ગર્જના ! #Pardhari #farmerprotest

KhedutPothi

KhedutPothi

15,536 views

#Pardhari #FarmerProtest #GujaratFarmers #ખેડૂતઆંદોલન #પડધરી #KisanEkta #GujaratNews #Palbhai #Munnabhai #ખેડૂત #Gujarat #FarmerRights #આરપારનીલડાઈ

પડધરી ખાતે ખેડૂતોના હક અને અધિકારો માટે ચાલી રહેલી આરપારની લડાઈનો આ વીડિયો છે. આ આંદોલનમાં પાલભાઈ અને મુન્નાભાઈએ સરકાર સામે મોરચો માંડીને પ્રચંડ ગર્જના કરી છે. ખેડૂતોની સમસ્યાઓ અને અન્યાય સામે અવાજ ઉઠાવતા આ નેતાઓના દ્રશ્યો આ વીડિયોમાં જોઈ શકાય છે.

જો તમે ખેડૂતોના સમર્થનમાં છો, તો આ વીડિયોને વધુમાં વધુ શેર કરો અને તમારી પ્રતિક્રિયા કોમેન્ટમાં જણાવો.