Bar Jyotirling Char Dham Yatra बारह ज्योतिर्लिंग चार धाम यात्रा
આજે અમારી VV on Road યાત્રામાં અમે પહોંચ્યા બાબા બૈજનાથ ધામ. 🙏 મહાદેવના દર્શન સાથે અમને સ્પર્શ દર્શનનો પણ લાભ મળ્યો, પરંતુ દર્શન સમયે ખૂબ જ ભીડ હતી અને લોકોની ભારે ભીડ વચ્ચે દર્શન કરવા પડ્યા.
જગન્નાથ પુરીથી બાબા બૈજનાથ તરફ જતી વખતે રાત્રે રસ્તો એકદમ સૂમસાન અને વેરાન હતો. રસ્તા પર વાહનો પણ ખૂબ ઓછા જોવા મળતા હતા, છતાં મહાદેવના દર્શનની શ્રદ્ધા સાથે અમે અમારી નંદી રથમાં યાત્રા ચાલુ રાખી. 🚗🙏
અમારી 12 Jyotirlinga + Char Dham Yatraની આ સફરમાં આગળ પણ આવા સાચા રોડ ટ્રાવેલ અને દર્શનના અનુભવો તમારી સાથે શેર કરતા રહીશું.
વિડિયો ગમે તો Like 👍, Comment 📝 અને Subscribe 🔔 જરૂર કરજો.
હર હર મહાદેવ 🚩🙏
#BabaBaijnath #BaidyanathDham #BaijnathDham #SparshDarshan #Mahadev #HarHarMahadev #Jyotirlinga #12Jytirlinga #CharDhamYatra #RoadTrip #CoupleVlog #TravelVlog #GujaratiVlog #HindiVlog #VVOnRoad #NandiRath #Deoghar #Darshan