હાલ માં બિરાજમાન પૂજ્ય આચાર્ય શ્રી ઉદય વલ્લભસુરીશ્જી મહારાજા સાહેબ જી શ્રી ની નિશ્રા માં વર્તમાન ચાતુર્માસ શ્રી પુરુષાદાનિય પાર્શ્વનાથ પ્રભુજી જિનાલય, શ્રી દેવકીનંદન જૈન ઉપાશ્રય, નારણપુરા, અમદાવાદ, માં શ્રી સકળ સંધ,શ્રાવક,શ્રાવિકા ઉપર અવિરત વ્યાખ્યાન,શિબિર માં શ્રવણ ગંગા ની ક્રુપા વરસી રહી છે. અહો જિન શાસનમ્ કેસરિયો રંગ...
Pls pls pls humble request paryushan na badha vyakhyan upload karjo plzzzzz Kalpsutra sahebji na mukhe sambhadvu che plzzzzzzz As I m out of India aavo labh nai mle
અહો જિન શાસનમ્ કેસરિયો રંગ...